🌐 પરફેક્ટ જીવનનું ભ્રમ: સોશિયલ મીડિયા અને આત્મ-વિચારણા-2025
આજના યુગમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો એટલો મોટો ભાગ બની ગયું છે કે આપણે ઉઠતા, બેસતા, હસતા, રડતા—દરેક ક્ષણે તે સાથ આપતું રહે છે, કે જે પરફેક્ટ જીવનનો ભ્રમ છે. Instagram, Facebook, YouTube, Snapchat… દરેક જગ્યાએ લોકોનું જીવન perfect, successful, happy અને luxury દેખાય છે. પરફેક્ટ જીવનનું આ દર્શન સત્ય છે કે ભ્રમ? પરંતુ સવાલ એ … Read more