Career Guidance ના નામે બાળપણની હત્યા? Parents ના Confusion અને બાળકના ગુમ થતાં સપના(2026)
✨પ્રસ્તાવના:- એક સમય હતો…જ્યારે બાળપણ એટલે ધૂળથી ભરેલા કપડા, ઘૂંટણ પર લાગેલી ચોટ, સાંજ સુધીની રમતો અને માતા-પિતાની ચીસો —“બસ હવે અંદર આવો!” ત્યારે કોઈ બાળક પૂછતું નહોતું કે “હું ભવિષ્યમાં શું બનીશ?” કારણ કે એ સમય હતો જીવવાનો, future ગણવાનો નહીં. આજે દ્રશ્ય બદલાઈ ગયું છે. શું Career Guidance ના નામે બાળપણની હત્યા થઈ … Read more