Instagram Life vs Real Life: તુલનાએ કેવી રીતે આત્મવિશ્વાસ તોડ્યો?-2025
🔰Introduction આજની generation માટે Instagram માત્ર એક app નથી રહી. એ હવે એક અદૃશ્ય માપદંડ બની ગયું છે- જ્યાં જીવનની કિંમત likes, views અને followersથી તોલાય છે. દરરોજ સવારે આંખ ખોલતા જ, હાથમાં phone આવે છે… અને આંખો સામે કોઈ બીજાનું “perfect life” ખૂલતું જાય છે. કોઈ vacation પર છે, કોઈ luxury car સાથે photo મૂકે … Read more